ગન્દકી ને ઉભરાતી ગટર ના કારણે લોકો ને પડતી હાલાકી તેમજ ગંદકી ના કારણે અત્યારે માંદગી ની મહામારી - At This Time

ગન્દકી ને ઉભરાતી ગટર ના કારણે લોકો ને પડતી હાલાકી તેમજ ગંદકી ના કારણે અત્યારે માંદગી ની મહામારી


તાજેતર માં ભચાઉ નગર માં પટેલ પાર્ક નજીક ગંદકી તેમજ ગટર ઉભરવા ના ગંદા પાણી થી સામાન્ય લોકો ને હાલાકી નો સામનો કરાવો પડી રહેલ છે અત્યારે ગંદકી ના કારણે મચ્છર જન્ય રોગો વધી રહેલ છે તેમજ દવાખાના ઉભરાઈ રહેલ છે સ્થાનિકો ની રજુવાતો બાદ પણ ભચાઉ તંત્ર આ બાબતે સુ પગલાં લે છે એ જોવા નું રહ્યું


6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.