વડનગર ખાતે આર્મીમાં ફરજ બજાવતા સૈનિક ભાલચંદ્ર મોદીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર ખાતે આર્મીમાં ફરજ બજાવતા સૈનિક ભાલચંદ્ર મોદીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો
તા.16 રવિવાર ના દિવસે આર્મી માં ફરજ બજાવતા સૈનિક ભાલચંદ્ર જયંતિલાલ મોદી 28 વર્ષ ની નોકરી માં વય મર્યાદા ને કારણે આર્મી માં ફરજ બજાવતા સૈનિક નિવૃત્ત થતાં તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દેશ ની સેવા કરતાં કરતાં નિવૃત્ત થયા અને હવે સમાજિક, ધાર્મિક આધ્યાત્મિક તથા કૌટુંબિક જીવન માં હવે તેમને નિવૃત્ત નથી લીધી કારણ કે દેશ સેવા કરતા કરતા સમાજ મિત્રો સાથે રહી ને સેવા કરશે તેવું તેમના મુખારવિંદ પર હસતો ચહેરો જોવા મળ્યો હતો અને જીવન માં ઉપયોગી બનશે તેવો આધ્યાત્મિકતા ધાર્મિક જેવા કાર્યો માં હવે પોરવા છે. સૈનિક ભાલચંદ્ર જયંતિલાલ મોદી નો ચહેરો કાયમી હસતો જવો મળે તેવા મહામાનવ ને વય મર્યાદા ને કારણે નિવૃત્ત થયા પરંતુ હવે સિવિલીયન સાથે કામ કર છે. પરમ પિતા પરમેશ્વર ને સૈનિક ભાલચંદ્ર મોદી અંતરમન ની આત્મિય તથા આરોગ્ય તંદુરસ્ત તેવી શુભેચ્છા તથા ઉર્જા વધે તેવા દરેક માનવી અંતરમન થી લ આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે સગાંસંબંધીઓ તથા મહોલ્લાના દરેક પરિવાર સભ્યો તથા નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી હતી અને આ પ્રસંગે આનંદ ઉલ્લાસ થી સફળ બનાવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
