લીલીયા મોટા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા લીલીયા પોલીસ સ્ટાફ ને સન્માનિત કરાયા - At This Time

લીલીયા મોટા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા લીલીયા પોલીસ સ્ટાફ ને સન્માનિત કરાયા


લીલીયા મોટા ખાતે સ્વતંત્ર પર્વ નિમિત્તે યુથ કોંગ્રેસ ના પ્રમુખ શબ્બીર દલ આશિષ ધાનની પીન્ટુ પઠાણ ગૌરાંગ ઠાકર વગેરે દ્વાર PSI એમ ડી ગોહિલ સાહેબ ને અશોક સ્થંભ ના મોમેન્ટો અર્પણ કરવા માં આવેલ તેમજ પોલીસ સ્ટાફ ભાઈ ઓ બહેનો ને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવા માં આવેલ આ તકે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડા ભાઈ માળવીયા નીતિનભાઈ ત્રિવેદી સરપંચ જીવન ભાઈ વોરા બહાદુરભાઈ બેરા વિજય કોગથિયા વગેરે હાજર રહી પોલીસ સ્ટાફ ને સન્માનિત તેમજ મો મીઠા કરાવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon