મેંદરડા ખાતે નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ કચેરી દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

મેંદરડા ખાતે નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ કચેરી દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


મેંદરડા ખાતે નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ કચેરી દ્વારા"સ્વચ્છતા હી સેવા કાર્યકમ યોજાયો

સ્વચ્છ ભારત અભિયાન "ગાંધી જયંતી " અંતર્ગત ઉજવાણી કરવામાં આવેલ

મેંદરડા ખાતે આવેલ નેરુ યુવા કેન્દ્ર, જુનાગઢ ની કચેરી દ્વારા તા ૧૭/૯/૨૦૨૪ થી ૦૨/૧૦/૨૪ સુધી " સ્વચ્છતા હી સેવા-સ્વચ્છ ભારત અભિયાન"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આજુબાજુના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તાર માં સફાઈ અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ "સ્વચ્છતા હિ સેવા સ્વચ્છ ભારત અભિયાન " લગતા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

આ કાર્યક્રમ ની પુર્ણાહુતિ ગાંધી જયંતી ૦૨-૧૦-૨૦૨૪ ના દિવસે મેંદરડા હોલીડે કેમ દરમિયાન આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરી ને કરવામાં આવેલ હતી

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image