મુળી એમ.ડી.આર વિધાલય ખાતે સંગીત સ્પર્ધા અને સેવિકા ગીતાબેન નો વિદાય, સમારોહ યોજાયો - At This Time

મુળી એમ.ડી.આર વિધાલય ખાતે સંગીત સ્પર્ધા અને સેવિકા ગીતાબેન નો વિદાય, સમારોહ યોજાયો


*મૂળી એમ.ડી.આર વિદ્યાલય ખાતે સંગીત સ્પર્ધા તેમજ સેવિકા ગીતાબેન નો વિદાય સમારોહ યોજાયો* 

મૂળી ખાતે આવેલ એમ.ડી આર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ચાર શાળાઓ એમ.ડી.આર વિદ્યાલય- મૂળી તેજેન્દ્ર પ્રસાદજી હાઇસ્કુલ- મૂળી આર.ડી ગાર્ડી હાઇસ્કુલ ઉમરડા બી.એચ.ઉ.બુનિયાદી શાળા વેલાળા ના વિદ્યાર્થી

ઓ વચ્ચે સંગીત સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ હતુ જેમા ઉત્કધષ્ઠ પ્રદર્શન કરનાર લિદ્યાર્થીઓને ગૌતમ ભાઇ શાહ સુધાબેન શાહ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સા હિત કરી ઇનામ વિતરણ કરવામા આવેલ હતુ આ પ્રસંગે અમિતાબેને વિદ્યાર્થીઓમા રહેલી કલા શકિત ને ઉજાગર

કરવાના આશય થકી સંગીત સ્પર્ધા નુ આયોજન કરેલ હતુ વર્ષોથી નિષ્ઠા પ્રમાણિકતા સમય પ્રાબ્ધીં  સેવિકા 

ગીતાબેન નિવૃત થતા તેમને સન્માનભેર વિદાય આપી હતી કાર્યક્રમ નુ સફળ સંચાલન શાળા પરિવારે કરેલ હતુ 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon