નરોડા બેઠક પર સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી ને NCPના નિકુલસિંહ તોમરે પોતાના નામના બેનર છપાવી દીધા - At This Time

નરોડા બેઠક પર સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી ને NCPના નિકુલસિંહ તોમરે પોતાના નામના બેનર છપાવી દીધા


નરોડા બેઠક પર સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી ને NCPના નિકુલસિંહ તોમરે પોતાના નામના બેનર છપાવી દીધા
• ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ હજુ સુધી અમદાવાદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. આમ છતાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા નિકુલસિંહ તોમરે નરોડા વિધાનસભા માટે પોતાના નામ અને ફોટા સાથેના બેનર છપાવી દીધા છે.
નામ જાહેર થાય એ પહેલાં જ બેનર છપાવ્યા
નિકુલસિંહ તોમરને NCP તરફથી મેન્ડેટ મળી ગયું છે પણ
જોકે, નિકુલસિંહને ટિકિટ આપવાથી કોંગ્રેસના અન્ય દાવેદારો નારાજ થઈ શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon