વિજાપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત - At This Time

વિજાપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત


વિજાપુર ખાતે તારીખ 01/12/2024 રવિવારે ના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો
આજરોજ ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિજાપુર ખાતે ગોવિંદપુરા જૂથ પંચાયત પ્રા શાળામાં આયોજિત રક્તદાન કેમ્પમાં વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડો સી.જે ચાવડા સાહેબ તેમજ ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચશ્રી માધુભાઈ પટેલ અને જયેશભાઇ પટેલ ‌.ડી ઓ ઓફિસર એલ આઈ સી વિજાપુર ના રક્તદાતાઓ તેમજ ગ્રુપના સભ્યો હાજર રહ્યા.
આ તકે 50 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.
સ્થળે ગોવિંદપુરા જુથ પંચાયત શાળા માઢી આશ્રમ જોડે રાખેલ છે

રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.