શહેરમાં કોરોના ટેસ્ટ ઓછા પણ પોઝિટિવિટી રેટ વધુ, આજે નવા 27 કેસ દાખલ, 31 દર્દીઓ ડિસ્ચાર્જ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ew2bwvmmysthrj3k/" left="-10"]

શહેરમાં કોરોના ટેસ્ટ ઓછા પણ પોઝિટિવિટી રેટ વધુ, આજે નવા 27 કેસ દાખલ, 31 દર્દીઓ ડિસ્ચાર્જ


રાજકોટ શહેરમાં નવા 27 કેસ નોંધાયા છે, જ્યાર એક દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નથી. શહેરમાં 365 દર્દી સારવાર હેઠળ છે. તેમજ અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 64928 પર પહોંચી છે.

રાજકોટ શહેરમાં ઓગષ્ટ માસ અને તહેવારના દિવસોમાં ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તેમાં ગઇકાલે માત્ર ત્રણ આંકડામાં થયેલા ટેસ્ટીંગમાં પણ પોઝીટીવીટી રેટમાં વધારો નોંધાયો છે. સોમવારે રાજકોટમાં 841 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 46 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે કે પોઝિટિવિટી રેટ ચાર ટકાને વટાવીને 4.01 ટકા પર પહોંચ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]