ગારિયાધાર ખાતે સમસ્ત યુવા કોળી વિકાસ ટ્રસ્ટ દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિતે તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી કરાઈ ઉજવણી - At This Time

ગારિયાધાર ખાતે સમસ્ત યુવા કોળી વિકાસ ટ્રસ્ટ દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિતે તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી કરાઈ ઉજવણી


ગારિયાધાર ખાતે સમસ્ત યુવા કોળી વિકાસ ટ્રસ્ટ દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિતે તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી કરાઈ ઉજવણી

અહિંસા ના સ્થાપક મહામાનવ ગૌતમ બુદ્ધની જન્મ જયંતીની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે સમસ્ત યુવા કોળી વિકાસ ટ્રસ્ટ દ્વારા તથાગત ગૌતમ બુદ્ધની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

આખા વિશ્વને શાંતિનો સંદેશ આપનાર મહા માનવ ગૌતમ બુદ્ધનો જન્મ ઇ.સ. પુર્વે ૫૬૩માં વૈશાખી પુનમ એટલે કે બુધ્ધ પુર્ણિમા!આજે સમગ્ર વિશ્વમાં બુધ્ધ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગારીયાધારમાં મહા માનવ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી

ગારિયાધાર સમસ્ત યુવા કોળી વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશભાઇ મકવાણા (મુરલી) ઉપ પ્રમુખ પરેશભાઈ સરવૈયા તેમજ વિવિધ આગેવાનો દ્વારા ગારિયાધારમાં આવેલ બુધ્ધ સર્કલમા મહા માનવ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.