બોટાદ શહેર ના તુરખા રોડ પર ચોર ની ટોળકી સીસીટીવી કેમેરામાં થઈ કેદ

બોટાદ શહેર ના તુરખા રોડ પર ચોર ની ટોળકી સીસીટીવી કેમેરામાં થઈ કેદ

બોટાદ શહેર ના તુરખા રોડ પર ચોર ની ટોળકી સીસીટીવી કેમેરામાં થઈ કેદ

બોટાદ શહેર ના તુરખારોડ ઉપર આવેલ ગોપાલ 4 વિસ્તાર ના રહેણાંકી ઘર માં લાગેલા સીસીટીવી કેમેરા ચોરો ની ટોળકી કેદ થઈ બોટાદ માં ચોરો ની ગૅંગ સક્રિય થઈ તેમ તુરખા રોડ પર વિસ્તાર માં ખુલ્લેઆમ ચડી બનિયા ધારી ચોરો ની ટોળકી ગત તારીખ 15-01-23 ને રાત્રી ના 2:35 આસપાસ વિસ્તાર માં ફરી રહ્યા છે હાલ બોટાદ ના ઘણા બંધા વિસ્તાર માં મકાનના તાળા તોડી ચોરી કરી નાસી જાય છે જયારે ચોરી બાબતે અવાર નવાર પોલીસ ને જાણ કરવામાં આવેશે પણ ચોરો ને જાણે પોલીસ નો ડરજ ન હોય તેમ ચોરો ની ગૅંગ સક્રિય થઈ એક પશી એક વિસ્તાર ને ટાર્ગેટ કરી ચોરી કરી રહ્યા છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »