શિવણ કામની તાલીમ મેળવવા ઈચ્‍છુક કન્‍યાઓને પ્રવેશ મેળવવા બાબત - At This Time

શિવણ કામની તાલીમ મેળવવા ઈચ્‍છુક કન્‍યાઓને પ્રવેશ મેળવવા બાબત


વિકસતી જાતિ કલ્‍યાણ ખાતા ઘ્‍વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, વિચરતી

વિમુકત જાતિ, આર્થિક રીતે પછાતવર્ગો તેમજ લઘુમતીની ૧૪ થી ૩૫ વર્ષની અને ઓછામાં

ઓછુ ધોરણ-૭ (સાત) પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતી અને શિવણ કામની વિના મૂલ્‍યે

તાલીમ મેળવવા ઈચ્‍છુક કન્‍યાઓને મુ.પો..તા. હિંમતનગર ખાતે સરકારી મહિલા

શિવણવર્ગમાં પ્રવેશ મેળવવા માટે (માન્‍ય સંખ્‍યા-ર0) જિલ્‍લા નાયબ નિયામક(વિકસતી

જાતિ) ની કચેરી, જિલ્‍લા સેવા સદન, રૂમ નં. 30ર, એ-બ્‍લોક, ત્રીજે માળ, હિંમતનગર

જિ.સાબરકાંઠા ખાતે દિન-૧૦માં અરજી મોકલી આપવાની રહેશે અને વહેલા તે પહેલાના

ધોરણે પ્રવશે આપવામાં આવશે. પ્રવેશ ફોર્મ ઉકત કચેરીએથી મેળવવાના રહેશે એમ નાયબ નિયામક વિકસતી જાતિની  એક અખરીયાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.