પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ - AT THIS TIME

પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

, પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નંબર ૧૬૩/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫ એ,ઇ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જનકસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ ઉ.વ.૩૧ રહેવાસી માલવણ ગામ, તા.શિહોર જી.ભાવનગર વાળાને ચિત્રા, મસ્તરામ બાપાના મંદીર પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »