પોલીસ જ પોલીસ ની જાસુસી કરતા ખાખી વર્ધિ વાળા કરતા હતા બુટલેગરો માટે કામ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ સુ કરતા હશે આવું કામ?

પોલીસ જ પોલીસ ની જાસુસી કરતા ખાખી વર્ધિ વાળા કરતા હતા બુટલેગરો માટે કામ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ સુ કરતા હશે આવું કામ?


તા:-૨૦/૦૧/૨૦૨૩
અમદાવાદ

ગુજરાત પોલીસ નો શરમાવે એવો કિશો પોલીસની જાસૂસી પોલીસે જ કરી

મયુર ને અશોકે પૈસા ની લાલચ માં પોતાના જ સાથીદારો ની માહિતી આપતા હતા બુટલેગરો ને આ બંને કોન્સ્ટેબલ મયુર ને અશોક કન્ટ્રોલમાં બેઠા બેઠા કરતા હતા બુટલેગરો ના કામ બાતમી આપતા હતા એમના જ સ્ટાફ ના લોકેશન ની

ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના ૧૫ પોલીસ અધિકારીના લોકેશન બુટલેગરોને વેચતા
SMC અને ભરૂચ જિલ્લા પોલીસ વડાની તપાસમાં બુટલેગરોને IPS સહિત ૧૫ પોલીસ કર્મીના મોબાઈલ લોકેશન આપતા બે કોન્સ્ટેબલનો ભાંડો ફુટયો
ભરૂચ SP ડો. લીના પાટીલે ટેક્નિકલ સર્વેલન્સમાં બુટલેગરો માટે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર અને અશોક ને સસ્પેન્ડ કર્યા બન્નેએ ૩ મહિનામાં SMC પોલીસ કર્મીઓના ૬૦૦ વખત લોકેશન કધાવ્યાની બહાર આવેલી વિગતો પોલીસ જ પોલીસ ને નડે છે તે સાચું છે પૈસા માટે ખાખી ને વેચી નાખતા આવા પોલીસ કર્મચારીઓ ને કાયમી માટેજ સસ્પેન્ડ કરવા જોઈએ જેથી બીજા પોલીસ કર્મચારીઓ આવું કામગીરી કરતા પણ વિચાર કરે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »