પોરબંદરમાં રોટલા બેંક સંસ્થા દ્વારા બગલાને અપાયું નવજીવન
પોરબંદર રોટલા બેંકના સભ્ય દર્શન નાગરાજ જોશીને ફોનથી જાણ કરવામાં આવી કે,એક બગલો વાયરમાં ફસાઈ ગયો છે, તેથી તાત્કાલિક તે સ્થળ પર પહોચી બગલાને વાયરમાંથી બહાર કાઢ્યો હતો અને વધુ સારવારઅર્થે પક્ષી અભયારણ્યને સોપવામાં આવ્યો હતો.આ સેવાકાર્યમાં સંસ્થાના સ્થાપક દર્શન જોશીએ જહેમત ઉઠાવી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
