ચોબારી સબ સેન્ટર ૧ ખાતે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો - At This Time

ચોબારી સબ સેન્ટર ૧ ખાતે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો


હેલ્થ એન્ડ વેલનેશ કેન્દ્ર ચોબરી ખાતે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઓપરેટર વિશાલભાઇ સોલંકી તેમજ કપિલભાઈ સાધુ હાજર રહી અને લાભાર્થી પરિવાર ને આયુષ્માન કાર્ડ બનાવી આપ્યા હતા જેમાં આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો

રિપોર્ટ : પ્રકાશ કુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ભચાઉ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon