76માં સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી... - At This Time

76માં સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી…


ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની શ્રી ઘંટીયા પ્રાથમિક શાળામાં આઝાદીના મહાપર્વ તેવા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ખુબ જ હર્ષ ઉલ્લાસ સાથે કરવા મા આવી જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon