રાજકોટ શહેરમાં માર્ચ માસમાં 16 દિવસમાં ગંદા પાણી વિતરણની અધધધ 658 ફરિયાદ નોંધાઈ - At This Time

રાજકોટ શહેરમાં માર્ચ માસમાં 16 દિવસમાં ગંદા પાણી વિતરણની અધધધ 658 ફરિયાદ નોંધાઈ


ધીમા ફોર્સથી પાણીની 310 અને જરાપણ પાણી નહીં મળ્યાની 395 ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઇ

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોય આડેધડ ખોદકામનું કામ ચાલુ છે અને તેના પરિણામે જૂની જર્જરિત પાઇપલાઇનો ડેમેજ થતા માર્ચ મહિનાના 16 દિવસમાં જ લાઇન લીકેજની 467 ફરિયાદો મળી છે જ્યારે પીવાના દૂષિત પાણીની 658 ફરિયાદોનો ઢગલો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image