મોટરસાયકલ ચોરી કરતા ઈસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ
મોટરસાયકલ ચોરી કરતા ઈસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ
અમરેલી શહેરમાં થયેલ મોટરસાયકલ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી મોટરસાયકલ ચોરી કરતા ઈસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ
મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા તેમજ યોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ આજ રોજ અમરેલી ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી કમાન્ડ કંટ્રોલ નેત્રમ દ્વારા સીસીટીવી ની મદદથી અમરેલી સાવરકુંડલા રોડ રેલવે ફાટક પરથી એક ઈસમના કબ્જા માંથી અમરેલી સીટી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૮૯૪ , IPC કલમ -૩૭૯ મુજબના ગુનાના કામે અમરેલી શહેરમાં ડો.ગોંડલીયા સાહેબના વાખાના પાસેનો શેરીમાંથી યોરી થયેલ એક હોન્ડા કંપનીનુ શાઇન મોટરસાયકલ જેના રજી નંબર GJ - 14 - AM - 5465 જેની કિ.રૂ ૫૦,૦૦૦ / - સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરેલ છે
પકડાયેલ આરોપી : -
ગોવિંદભાઇ સવજીભાઇ વાઘેલા , ઉં.વ .૨૫ , ધંધો મજુરી , રહે પાલીતાણા ગારયાધાર રોડ સેન્ટ જેવિયર્સ સ્કુલ પાસે , તા.પાલીતાણા જી.ભાવનગર પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ : ( ૧ ) પાલીતાણા ટાઉન પો.સ્ટે.ગુ.ર.નં .૦૦૩૪ / ૨૦૧૫ IPC કલમ -૩૭૯ ( ૨ ) પાલીતાણા ટાઉન પો.સ્ટે . ગુ.ર.નં .૦૦૨૧ / ૨૦૧૭ IPC કલમ -૩૨૩,૩૨૫,૩૫૪ ( ૨ ) , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ GP ગ્રત કલમ ૧૩૫ ( ૩ ) પાલીતાણા ટાઉન પો.સ્ટે બી પાર્ટગુ.નં ૦૦૦૪/૨૦૨૦ GP act કલમ ૧૩૫ ( ૪ ) પાલીતાણા ટાઉન પો સ્ટે બી પાર્ટગર.નં ૦૯૫૨/૨૦૨૦ GP at કલમ ૧૩૫ ( ૫ ) પાલીતાણા રૂરલ પો.સ્ટે સી પાર્ટગુ.ર.નં .૦૫૩૭ / ૨૦૨૦ પ્રોહિ ક્લમ ૬૬ ( ૧ ) બી
આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા તથા અમરેલી કમાન્ડ કંટ્રોલ ( નેત્રમ ) ની મદદથી આ કામગીરી કરવામાં આવેલ છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.