વીંછીયામાં સામાજીક આગેવાન મુકેશ રાજપરા પર અજાણ્યા 6 શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના
વીંછીયામાં સામાજીક આગેવાન મુકેશ રાજપરા પર અજાણ્યા 6 શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના
મુકેશ રાજપરની ઓફિસની બહાર મેઈન રોડ પર મારમારીની ઘટના બની
બ્લેક કલરની આઈ ટવેન્ટટી અને બાઈક ગાડીમાંથી આવી 6 લોકોએ હુમલો કર્યો
તમનસો અને લાકડી લોખંડની પાઈપ પડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો
સારવાર માટે વીંછીયા સરકારી હોસ્પિલમાં ખસેડમમાં આવ્યા
મુકેશ રાજપરાને ગંભીર ઈજા એક હાથ અને બે પગ ભાંગી ગયા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મુકેશ રાજપરા દ્વારા લોકોને પીવાના પાણી માટે પ્રશ્ન ઉઠાવ્યો હતો
મુકેશ રાજપરા દ્વારા પીવાના પાણી પ્રશ્નના મુદ્દે મામલતદારને અગાવ આવેદનપત્ર આપ્યું હતું
ગઈ કાલે 19 માર્ચના સાંજે રાજગઢ ચોક ખાતે પાણી પ્રશ્ન બાબતે લોકોને ભેગા થવા મુકેશ રાજપરાએ નિવેદન કર્યું હતું
પીવાના પાણી માટે લોકોને મદદરૂપ થતા મુકેશ રાજપરા પર હુમલો
મુકેશ રાજપરા નિવેદન આપ્યું કે સામાજિક આગેવાન તરીકે કામ કરૂં છું એટલે રાજકીય હુમલો ગણાવ્યો
રિપોર્ટ:અશરફ મીરાસૈયદ વીંછીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.