
- મહુવા મેઘદૂત સિનેમા પાસે આવતા બાતની હકીકત મુજબ છગનભાઈ ઉર્ફ રામ ભાણાભાઈ ચાવડા નામનો ઈસમ બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ ડાયરી તથા મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મહુવા પોલીસ
- સૌની યોજના અંતર્ગત માલણડેમનાં મથાળના ગામો સરેરા,કરલા,મોઠા વિગેરેની નઠીઓમાં પાણી ઠાલવીને ડેમ ભરવા અંગે રજુઆત કરતા મહુવાયાર્ડના ચેરમેન ગભરૂભાઇ જી.કામળીયા