શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -2 મહુવા તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા - મહુવા ના સંયુક્ત ઉપક્રમે "ટીબી મુક્ત અભિયાન " અંતર્ગત લોક જન જાગૃતિ માટે BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે ટીબી સેમિનાર યોજાયો. - At This Time

શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -2 મહુવા તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા – મહુવા ના સંયુક્ત ઉપક્રમે “ટીબી મુક્ત અભિયાન ” અંતર્ગત લોક જન જાગૃતિ માટે BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે ટીબી સેમિનાર યોજાયો.


શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -2 મહુવા તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા - મહુવા ના સંયુક્ત ઉપક્રમે "ટીબી મુક્ત અભિયાન " અંતર્ગત લોક જન જાગૃતિ માટે BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે ટીબી સેમિનાર યોજાયો. ડો. જીજ્ઞાબેન દવે (HOD CHEST & TB - મેડિકલ કૉલેજ ભાવનગર, સર ટી હોસ્પિટલ), ડો. પી.વી. રેવર સાહેબ (જિલ્લા ક્ષય અધિકારી ) દ્વારા લોકો ને ટીબી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટીબી સેમિનાર મા યોગેશ્વર ઉપાધ્યાય સાહેબ(RPC), દિલીપભાઈ દેસાઈ સાહેબ , આર. જી, નકુમ સાહેબ (THO - મહુવા ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા... ટીબી સેમિનાર ની સાથે કોવીડ રસીકરણ સેશન પણ રાખવામા આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેબ ટેક. શિયાળ શૈલેષભાઇ અને MPHW હાર્દિક ભાઈ દવે એ જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon