માળીયા હાટીના તાલુકાના ગળુથી ચોરવાડ જતારોડ ઉપર અકસ્માત

માળીયા હાટીના તાલુકાના ગળુથી ચોરવાડ જતારોડ ઉપર અકસ્માત


પ્યાગો રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના ગળુથી ચોરવાડ જતારોડ ઉપર
પ્યાગો રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ૩ લોકોનાં મોત થયાછે જ્યારે ૪ લોકોને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

આ ઘટનાની જાણ થતાં સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા એ હાજર રહી ચોરવાડ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

પ્યાગો રીક્ષા ચોરવાડ તરફથી ગડુ તરફ જયરહી હતી ત્યારે સામેથી આવતાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં રીક્ષામાં સવાર ૬ મુસાફરો અને ડ્રાઈવર સહીતનાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી ૩ લોકોનાં મોત થયા છે જ્યારે ૪ લોકો ઘાયલ છે જેને ચોરવાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »