માણાવદરના રોણકી ગામમાં S.M.A.1 નામની બીમારીથી પીડાતું 6 માસ નું માસુમ બાળક... ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ..... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eobz9k6h5cvxokmu/" left="-10"]

માણાવદરના રોણકી ગામમાં S.M.A.1 નામની બીમારીથી પીડાતું 6 માસ નું માસુમ બાળક… ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ…..


ગુજરાત ની જનતાને અયાન પરમારની વ્હારે આવવા અપીલ...

ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર.....

માણાવદરના રોણકી ગામમાં S.M.A.1 નામની બીમારીથી પીડાતું 6 માસ નું માસુમ બાળક...

ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ.....

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન અશોકભાઈ પરમાર ને S.M.A.1 પોઝિટિવ છે.તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.આ બીમારીના ઈલાજ માટે ડોક્ટરે 16 કરોડ રૂપિયાના ઇંજેક્શનની જરૂર હોય તેવું પણ જણાવ્યું છે. આ રકમ સાંભળી સામાન્ય પરિવાર માંથી આવતા બાળકના માતાપિતા સહિત પરમાર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે.S.M.A 1 નામની બીમારીનો ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે.આ માસુમ બાળકના ઈલાજ માટે બાળકના માતાપિતા દ્વારા ગુજરાતની જનતાને સેવાભાવી સંસ્થાઓને અને N.G.O શાખા ને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે.આવો સાથે મળી આ માસુમ બાળકને આર્થિક મદદ કરી ખમીરવંતા ગુજરાતની ઓળખ પૂરી પાડીએ.

બાળકનાપિતાનું નામ: ASHOKBHAI PALABHAI PARMAR

A/c no :65590100019616

IFSC code: BARBOVJMDAR MICR code: 362012133.

સંપર્ક: અશોકભાઈ પરમાર મો. 9978711503
એટ ધીસ ટાઈમ ન્યુઝ
રાજકોટ
રીપોર્ટર અમૃત રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]