સાબરકાંઠા ખેતીવાડી ખાતા દ્વારા ખેડુતોને કે.વાય.સી પ્રક્રિયા પુર્ણ કરવા અપીલ
aadharekyc.aspx લિંકમાં જઇને આમાં આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે.
· ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઇલ નંબર નાખ્યા પછી એ મોબાઈલમાં OTP આવશે. તે OTP નાખવાનો રહેશે જે 4 અંક નો હશે.
· ત્યારબાદ ફરીથી આધાર સાથે રજિસ્ટર મોબાઈલ નંબર નાંખવો જેમાં પાછો બીજો OTP 6 અંક નો આવશે આ નાખીને OK આપી દેશો એટલે એક પોપઅપ વિન્ડોઝમાં નીચે મુજબનો મેસેજ આવશે. “ Ekyc has been done successfully”.
· 6 અક્ષર નો OTP ના આવે તો આધાર કાર્ડમાં સુધારો થતો હોય ત્યાં નજીકનાં જન સેવા કેન્દ્ર/ CSC સેન્ટર પર જઈ મોબાઈલ નંબર લિંક કરાવવાનો રહેશે તો જ બાકીના હપ્તા જમા થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.