રાજકોટના મહિલા-કોર્પોરેટરને પગમાં અકસ્માતે ગોળી વાગી - At This Time

રાજકોટના મહિલા-કોર્પોરેટરને પગમાં અકસ્માતે ગોળી વાગી


ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image