ધંધુકાના સંજયભાઈ જાંબુકિયા પરિવાર દ્વરા બ્રાન્ચ કન્યાશાળા નંબર 2 માં ઈનામ વિતરણ કરાયું. - At This Time

ધંધુકાના સંજયભાઈ જાંબુકિયા પરિવાર દ્વરા બ્રાન્ચ કન્યાશાળા નંબર 2 માં ઈનામ વિતરણ કરાયું.


અમદાવાદ જિલ્લાના ધંધુકાના સંજયભાઈ જાંબુકિયા પરિવાર દ્વરા બ્રાન્ચ કન્યાશાળા નંબર 2 માં કંપાસ બોક્સ ટિફિન બોક્સ અને પાણીની બોટલ નું વિતરણ કરાયું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ના વતન પ્રેમી સંજયભાઈ જાંબુકિયા પરિવાર દ્વરા બ્રાન્ચ કન્યાશાળા નંબર 2 માં કંપાસ બોક્સ ટિફિન બોક્સ અને પાણીની બોટલ નું વિતરણ કરાયું વતન પ્રેમી સંજયભાઈ જાંબુકિયા પરિવાર અમદાવાદ બાપુનગર તરફથી બ્રાન્ચ કન્યા શાળા નંબર 2 ધંધુકા ની વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ ટિફિન બોક્સ અને પાણીની બોટલ નું વિતરણ કરાયું સંજયભાઈ ના પરિવાર દ્વારા શાળાને વારંવાર મદદ કરવામાં આવે છે શાળા પરિવાર દાતાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.

રીપોર્ટર : સી કે બારડ

મો 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon