ખરોડ આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો ને પોલિયો રસી પીવડાવા આવી - At This Time

ખરોડ આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો ને પોલિયો રસી પીવડાવા આવી


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં વિજાપુર આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા થી રવિવારે તારીખ ૨૩/૬/૨૪ દિવસ ૦ થી ૫ વર્ષ ના જેટલા બાળકો ને પોલિયો વિરોધી રસી ના બે ટીપાં પીવડાવવા માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે જે નેં લઈને સમગ્ર પોલિયો રસી પીવડાવા લોકો માં જન જાગૃતિ આવે તે માટે ખરોડ વિસ્તારમાં પોલિયો બુથ અને તેમજ ખરોડ દૂધ સાગર ડેરી અને પરા વિસ્તાર ખરોડ સા મા આરોગ્ય કેન્દ્રમાં આજ રોજ ખરોડ ગામમાં જીલ્લા પંચાયત સદસ્ય ઠાકોર શંકાબેન મહેશજી દ્વારા ૦થી૫ વર્ષ ના બાળકો ને પોલિયો ની રસી પીવડાવી નેં ઉદ્ધારન કરવામાં આવ્યું અને સ્ટાફ સાથે મળીને બુથ ઉપર જવાબદાર દિલીપભાઈ સાહેબ અને રોમલબેન પટેલ ચેતનાબેન પટેલ ખરોડ દૂધ સાગર ડેરીના મંત્રી અશોક ભાઈ પટેલ હાજરી આપી નેં ટીપાં પીવડાવી રહ્યા છે. પેટા આરોગ્ય કેન્દ્ર ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો ૯૯૯૮૨૪૦૧૭૦


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.