- ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઇ પણ ક્લિનીક હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક કાયદા હેઠળ રજીસ્ટ્રેશન વગર ચલાવી શકાશે નહીં
- દાહોદ શહેરમાં ગર્ભવતિ મહિલાના પેટમાં એક જ મેલીની થેલીમાં ત્રણ નાળ સાથે ત્રણ બાળકો નવ માસ સુધી ઉછર્યા હોવાની એક લાખ પ્રસુતિમાં એક બનતી ઘટના સામે આવી છે.