મહાત્મા ગાંધીજી જીવન પર્યન્ત કોઈ હોદોપદ ન સ્વીકારી લોકો વચ્ચે રહ્યાં મહાત્મા ગાંધી ના જીવન કવન નું કોઈપણ એક આચરણ આદર્શ નાગરિક બનવા પર્યાપ્ત છે સત્ય ના આગ્રહી સત્ય એજ ઈશ્વર - At This Time

મહાત્મા ગાંધીજી જીવન પર્યન્ત કોઈ હોદોપદ ન સ્વીકારી લોકો વચ્ચે રહ્યાં મહાત્મા ગાંધી ના જીવન કવન નું કોઈપણ એક આચરણ આદર્શ નાગરિક બનવા પર્યાપ્ત છે સત્ય ના આગ્રહી સત્ય એજ ઈશ્વર


મહાત્મા ગાંધીજી જીવન પર્યન્ત કોઈ હોદોપદ ન સ્વીકારી લોકો વચ્ચે રહ્યાં

મહાત્મા ગાંધી ના જીવન કવન નું કોઈપણ એક આચરણ આદર્શ નાગરિક બનવા પર્યાપ્ત છે

“સત્ય ના આગ્રહી સત્ય એજ ઈશ્વર"

સત્ય પ્રેમ કરુણા સાદગી સ્વચ્છતા સ્વદેશી અહિંસા અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ ચારિત્રય એક વસ્ત્રધારી જેવા અનેકો ઉચ્ચ આદર્શો નું ઉત્તમ આચરણ જીવન પર્યન્ત જેમના જીવન કવન માં તાદ્રશ્ય થાય તેવા મહામાનવ મહાત્મા ની જન્મ જ્યંતી ૨ ઑક્ટોબર ગાંધીજયંતી ભારતના રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ પામેલા બાપુ નો જન્મદિન ગાંધીજયંતી તરીકે ઊજવાય છે ૧૮૬૯ ના રજી ઑક્ટોબરે જન્મેલા મોહનદાસ ગાંધીને બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા વિલાયત બૅરિસ્ટર થવા ગયા ત્યાં પણ તેઓ સાદાઈથી વ્યસનો વિના જીવન જીવ્યા બચપણમાં હરિશ્ચંદ્રના નાટક અને પછી રસ્કીનના પુસ્તક "અન ટુ ધી લાસ્ટ"નો તેમના મન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને તેઓ સત્ય અહિંસા ગરીબો પ્રત્યે કરુણા અસ્પૃશયતા નિવારણ અને સાદગી જાત મહેનત જેવા ઉમદા આચરણ થી જન માનસ ઉપર અમીટ છાપ છોડ નારું જીવન જીવ્યા ૧૮૯૪ માં ૨૪ વર્ષ ની વયે દક્ષિણ આફ્રિકા માં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ ની રચના કરી રાજકીય જીવન નો પ્રારંભ કર્યો ૧૯૦૧ માં સ્વદેશ ગમન ભારત ભ્રમણ કર્યું એશિયન ફરજિયાત નોંધણી સામે સત્યાગ્રહ બદલ ૧૯૦૮ બે વર્ષ ની જેલ થઈ ૧૯૧૫ માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી . સને ૧૯૧૭ માં ચંપારણ્ય સત્યાગ્રહ કર્યો અમદાવાદમાં મિલમાલિકો સામે ભૂખ હડતાલનું અહિંસક શસ્ત્ર ઉગામ્યું. સને ૧૯૨૦ માં ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગના પ્રમુખ ચૂંટાયા દેશમાં અસહકારની હવા ઊભી કરી સ્વાતંત્રય માટે સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા દેશવ્યાપી સ્વતંત્રતા માટે ની ઝુબશના આરંભ આંદોલન જગાવ્યું વિદેશી કપડાં ની હોળી સને ૧૯૨૯ કરી વિદેશી કાપડની હોળી કરવા બદલ કલકત્તા માં ધડપકડ કરાય ૧૯૩૦ દાંડી કૂચ મીઠા નો સત્યાગ્રહ ૧૯૩૧ માં ઈંગ્લેન્ડ માં બીજી ગોળમેજી પરિષદ માં આપી ભારત નું દ્રષ્ટિ બિંદુ સ્પષ્ટ કર્યું બ્રિટિશ શાસકો ને સમજાવ્યું કે ભારતમાં ભ્રમણ થી જાગૃતિ આણી ઑગસ્ટ ૧૯૪૨ થી દેશની રાજકીય પરિસ્થિતિનો માં "ભારત છોડો" ની ચળવળથી સાચો અને સારો અભ્યાસ કર્યો દેશની આઝાદીનો છેલ્લો તબક્કો દેશના સમર્થ નેતાઓને મળ્યા આરંભ્યો ૧૯૪૨ થી ૧૯૪૭ પાંચ વર્ષ સુધી સતત દેશ ને ગુલામી ના ગૂંગળામણ થી મુક્ત કરવા મંત્રણા અનેક કડવા ધુટડા ગળી ને ના છૂટકે ભારત ના ભાગલા સ્વીકારી લોહી નું એક ટીપું પડ્યા વગર અહિંસક સને સત્ય ના શસ્ત્ર એ આઝાદ કરવા હિન્દૂ મુસ્લિમ એકતા માટે ઐતિહાસિક અનશન કર્યા મહામૂલી આઝાદી માટે સત્ય અહિંસા પ્રેમ કરુણા નો સદેશ આપનાર મહાત્મા ને ૩૦ જાન્યુવારી રોજ સાંજ ના છ કલાકે નવી દિલ્હી બિરલા હાઉસ ની પ્રાર્થના સભા સમયે ગોળી મારી હત્યા કરાય "સત્ય ના પ્રયોગ" તેમનું જીવન કવન જાહેર જીવન માં આદર્શ નું આચરણ કરવું તે શ્રેષ્ટ નાગરિક ની પગદંડી છે અને સૌથી મોટી દેશ ભક્તિ છે આજ ના નેતા ઓ મહાત્મા ના જીવન નો કોઈ એક પણ ગુણ સ્વીકારે તેજ સૌથી મોટી રાષ્ટ્રભક્તિ છે

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon