રાજકોટમાં દારૂ, ચરસ અને ગાંજો ખુલ્લેઆમ વેચાય છે

રાજકોટમાં દારૂ, ચરસ અને ગાંજો ખુલ્લેઆમ વેચાય છે


અનુ.જાતિના આગેવાનોનું આવેદનપત્ર

રાજકોટ શહેર અને રાજ્યમાં કાયદા વ્યવસ્થા કથળી ગઈ છે અને તે મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રોષભેર જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »