ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાનો આવતી કાલે ડોર ટુ ડોર પ્રચાર. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eifxji25hcnpoeih/" left="-10"]

ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાનો આવતી કાલે ડોર ટુ ડોર પ્રચાર.


ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાનો આવતી કાલે ડોર ટુ ડોર પ્રચાર.

(પ્રચારના અંતિમ દિવસે પ્રકાશભાઇ વરમોરા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરશે)

ધ્રાંગધ્રા: રાજ્યમા આવતી કાલે સાંજે પહેલા તબક્કાના મતદાન થવા જનાર તમામ બેઠકો પર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે તેવામાં પ્રચારના અંતિમ દિવસે ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા દ્વારા શહેરી વિસ્તારમા ડોર ટુ ડોર પ્રચારનુ આયોજન કરાયુ છે જેમા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા દ્વારા સવારે ૯:૦૦ વાગ્યે ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતેથી શહેરી વિસ્તારમા ડોર ટુ ડોર પ્રચાર શરુ કરશે તથા સમગ્ર શહેરની મુખ્ય બજાર તથા તમામ વોડઁમા સ્થાનિકોની મુલાકાત હાથ ધરી તમામ લોકો ભાજપને મત આપી વિજય બનાવવા અપીલ કરશે. ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના આવતી કાલે ડોર ટુ ડોર પ્રચારમા ભાજપ હોદ્દેદારો તથા આગેવાનો પણ સાથે જ જોડાશે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]