રાજુલા નજીક બે ટ્રક ધડાકાભેર્ અથડાયા - At This Time

રાજુલા નજીક બે ટ્રક ધડાકાભેર્ અથડાયા


અમરેલી /રાજુલા

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત

રાજુલા નજીક છતડીયા બ્રિજ ઉપર બે ટ્રક સામસામે અથડાયા

બલ્કર તેમજ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ નું ટ્રેલર ધડાકાભેર સામસામા અથડાયા

બંને વાહનોના ડ્રાઈવરને ગંભીર ઈજા થતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડવા માં આવ્યા

બલ્કર રોંગ સાઈડમાં આવતું હોવાથી હાઈવે પર બની અકસ્માતની ઘટના

રાજુલા પોલીસ ધટના સ્થળે દોડી આવી

હાઇવે ની ટીમ તે મુજબ પોલીસ દ્વારા એક સાઈડ નો રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો

રિપોર્ટર યોગેશ કાનાબાર
રાજુલા અમરેલી ગુજરાત


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image