અમરેલી જિલ્લા નો વિકાસ થશે કે કેમ - At This Time

અમરેલી જિલ્લા નો વિકાસ થશે કે કેમ


ગુજરાત રાજ્ય એક જિલ્લો આવે જે અમરેલી તરીખે ઓળખાય છે. પણ આઝાદી ને 75 વર્ષ પછી પણ આજ સુધી વિકાસ માટે રાહ જોય રહ્યો છે મુખ્યતે આ જિલ્લા માં ખેતી અને હીરા સિવાય કોણ પણ જાત ઉદ્યોગ નથી એમાં ખાસ કરી એમાં ના લીલીયા તાલુકો લાઠી તાલુકા માં એવા ગ્રામ વિસ્તાર આવેલ છે જેની જમીન પણ ખારાપાટ તરીખે ઓળખાય છૅ જેથી ખેતી માં કઈ ઉપજ ના આવતા અને હીરા માં પણ વારમવાર મંદી નો મ્હાવોલ આવે તારે આ જિલ્લા ના લોકે પોતાનું ગામ ઘર છોડી મોટા શહેર તરફ જવું પડે છે અને જિલ્લા મથકે પણ કોઈ બીજા ઉધોયોગ ના હોવા થી બીજા શહેર તરફ જવું પડે છે જયારે ગુજરાત રાજ્ય ને આ જિલ્લા ના પ્રથમ મુખ્ય મંત્રી આપેલ પણ આ જિલ્લા નો વિકાસ અજુ સુધી કરવા વાળું કોઈ એવું જ નઈ જો સરકાર અમરેલી ને હજુ જિલ્લા તારિખે માન્યો જ ના હોય એવું વર્તન કરે જો સરકાર આ જિલ્લા માટે કઈ વિચાર નઈ કરે તો અમરેલી ના લોકો ને આ જગ્યા ખાલી કરી કોઈ બીજા શહર નો સહારો લેવો પડશે જો સરકાર અમરેલી ને ખેતી માટે નર્મદા નું પાણી કેનાલ દ્વારા આપે અને આ જિલ્લા માં ટેક્સ ફ્રી ઉદ્યોદપતિ ને આપે તો જેમ કચ્છ ભુજ ને જયારે ભૂકંપ માં આપો તો તેમ તોજ આ જિલ્લો બચે આમ જે નઈ તો ગુજરાત ના નકશા માંથી આ જિલ્લા નું નામ નઈ રહે. રિપોર્ટ. નિલેશ રામાવત લીલીયા


8780732640
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.