લ્યો બોલો ગઠિયો પોલીસ સ્ટેશન બાજુમાથી ત્રણ લાખની ચોરી કરી થયો ફરાર - At This Time

લ્યો બોલો ગઠિયો પોલીસ સ્ટેશન બાજુમાથી ત્રણ લાખની ચોરી કરી થયો ફરાર


લ્યો બોલો ગઠિયો પોલીસ સ્ટેશન બાજુમાથી ત્રણ લાખની ચોરી કરી થયો ફરાર

બોટાદના કેરીયા ગામે રહેતા હરેશભાઇ ત્રિભુવનભાઈ ખાંભડીયાએ બોટાદ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત રોજ સવારના આશરે નવેક વાગે તેમના ઘરેથી તેમની માતા સાથે બોટાદ એસ.બી.આઈ.બેન્ક સ્ટેશન રોડ ખાતે કૃષિલોન લીધેલ હોય અને તે લોન ભરવા 3,00,000(ત્રણ લાખ )રોકડા લઈને નીકળેલ અને બેંકે પોંહચતા બેન્ક બંધ હતી જેથી બેન્ક બાર લાઈન માં ઉભા રહેલ બસ બેન્ક ખુલતા કૃષિલોન ભરવાની છે જેથી તેમને તપાસ કરી મને કહેલ કે તમારે કુલ 3,23,800 ભરવાના છે જેથી પૈસા ઘટતા હોવાથી અમે અમારા ભત્રીજા ને ફોન કરી પૈસા લેવા ગયેલ અને પૈસા લઈને પરત આવતા સાહેબ રજાઉપર હોવાનું જણાવતા હુ ઘરે પરત ફરીરહ્યો હતો ત્યારે બેન્ક ની સામે પાર્ક કરેલ મારી મોટર સાઇકલ માં મેં પૈસા ભરેલી થેલી ટીંગાડી સામે ની દુકાને પાણી પીવા ગયેલ અને પાણી પી પરત આવેલ અને ત્યારે હુ મારાં ઘરે જાવા નીકળી ગયેલ અને આગળ જયને મેં થેલી તપાસ કરતા તેમાંથી કાળા કલરનું પૈસા ભરેલું ઝબલું નહિ જણાતા તાત્કાલિક મેં બોટાદ પોલીસ સ્ટેશન માં અજાણ્યા સક્સ વિરુદ્દ ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.