હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૧૫૧-૧૬૧૫ (૩૭૪૧૨)
જીરૂ. ૪૪૫૦-૫૦૨૫ (૧૫૯૦)
વરીયાળી. ૧૧૦૫-૧૩૩૦ (૨૨૪૦)
એરંડા. ૧૧૫૦-૧૨૯૬ (૯૭૦)
ઘઉં. ૪૮૫-૬૦૭ (૧૩૦)
તલ. ૧૯૦૦-૨૩૪૩ (૧૨૮૪)
ઘાણા. ૧૦૦૦-૧૪૨૫ (૩૯૫)
મગફળી.૮૫૦-૧૨૭૫ (૨૬૪૧૦)
અડદ. ૧૦૦૦-૧૨૬૫ (૧૧૦)
મગ. ૯૦૦-૯૬૫ (૧૧૦)
ગવાર. ૯૦૦-૧૦૧૨(૬૦)
*કપાસની આવક રવિવારે સાંજે 6.00 વાગ્યા થી સવારે 8.00 વાગ્યા સુધી લેવામાં આવશે.*
*જે મિત્રોએ વાહન ઊભા રાખવા હોય એમને મેલડી માતા મેદાનમાં રાખવાના રહેશે.*
ખુલ્લામાં ઉતરાઈની સંપૂર્ણ જવાબદારી ઉતરાઈ કરનારની રહેશે.
કમિશન એજન્ટ ને જાણ કર્યા વિના ખુલ્લામાં માલ ઉતારવો નહિ.
સિક્યોરિટી એ કીધું એટલે ઉતાર્યો આવી વાતો કરે છે ઘણા...
આવા મિત્રોને વિનંતી છે કે સિક્યોરિટી કહે તો પણ તમારે વાહન ઉભુ જ રાખવું.
*મગફળી*
*સોમવારે સવારે 5.00 વાગ્યે લેવામાં આવશે.*
*માલ સંપૂર્ણ ઢાંકીને, ઢાંકવાની વ્યવસ્થા સાથે જ આવવું.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.