જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું............ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું…………


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું............
આજે અનંતા આર્યુવેદિક ખાતે ગુરુપુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાયો. જેમાં ડૉ. હેલી પંડ્યા એ સેવા આપી. જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. કેમ પણ મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો. ગ્રુપ દ્વારા પરબડા વિસ્તારમાં મા પાર્લરના સહયોગથી સુરેશભાઈ અને સંદીપભાઈ દ્વારા ગરમીથી બચવા પક્ષીઓ માટે ચબૂતરો મુકવામાં આવ્યો. આજના કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી ઈલાબેન રાવલ, ગીતાબેન, બીનાબેન, ફાલ્ગુનીબેન હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image