અવિશ્વાસ દરખાસ્ત : અમરેલી પાલિકામાં ઘી ના ઠામમાં ઘી પડ્યું
અવિશ્વાસ દરખાસ્ત : અમરેલી પાલિકામાં ઘી ના ઠામમાં ઘી પડ્યું
અમરેલીનગરપાલિકામાં પાલિકાનાં પુર્વ પ્રમુખ કાળુભાઇ પાનસુરીયા સહિત ભાજપનાં જ સભ્યોએ પાલિકાનાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી પરંતુ અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા અને નગરપાલિકાનાં પ્રભારી મુકેશ સંઘાણીએ ઘી ઠામમાં ઘી પાડી દીધુ છે. અને ભાજપનાં વિવાદનો લાભ લેવા માગતા વિપક્ષ કોંગ્રેસની ભાજપની નગરપાલિકા તુટતી જવાની મુરાદ ઉપર પાણી ફરી વળ્યું છે. જિલ્લામાં વધુ એક વખત ભાજપનું કુળ અને મુળ મજબુત સાબિત થયાં છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
