ભાવનગર નાં ગારીયાધાર તાલુકા માં જ્યોતી ટ્રાવેલ માં અચાનક લાગી આગ - At This Time

ભાવનગર નાં ગારીયાધાર તાલુકા માં જ્યોતી ટ્રાવેલ માં અચાનક લાગી આગ

ગારીયાધાર નજીક ખાનગી લકઝરી બસ માં અચાનક લાગી આગ પાલીતાણા રોડ પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર નજીક પાર્ક કરેલી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી

ગારીયાધાર અમદાવાદ રૂટ પર ચાલતી બસ માં અચાનક આગ લાગતાં નાસભાગ મચી બસમાં અચાનક કોઈ કારણસર ધુમાડા નાં ગોટેગોટા નિકળતાં ફાયર વિભાગ ને જાણ કરાઇ સદભાગ્યે પાર્ક કરવામાં આવેલી બસ ખાલી હોય કોઈ મોટી જાનહાનિ ટળી

રીપોટર- અશોક ચૌહાણ ગારીયાધાર

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943

9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.