ઉભરાણ શાળામાં રમોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ માલપુર તાલુકા દ્રારા ઉભરાણ શાળા માં રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું...
ઉભરાણ તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ પરમાર ની ઉપસ્થિતિ રહી.
વિજેતા વિદ્યાર્થીઓને સંયોજક દ્વારા ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું...
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
