રવિ પાર્ક સોસાયટીમાં નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો - At This Time

રવિ પાર્ક સોસાયટીમાં નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


રવિ પાર્ક સોસાયટી માં સ્નેહ મિલન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર જેઠાભાઈ પરમાર જે આયોજન મા સોસાયટી ના તમામ રહીશો એ હાજર રહ્યા હતા તે બદલ સોસાયટી ના સેક્રેટરી શ્રી તથા તેમની ટીમ સોસાયટી ના તમામ રહીશો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. દિનેશ સોલંકી અમદાવાદ
🙏🙏🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon