હોસ્પિટલમાં ગાદલા-ઓશીકા નવા મુકાયા, નવું ફ્રીઝ મૂક્યું પરંતુ પાણી જ આવતું નહોતું - At This Time

હોસ્પિટલમાં ગાદલા-ઓશીકા નવા મુકાયા, નવું ફ્રીઝ મૂક્યું પરંતુ પાણી જ આવતું નહોતું


વડાપ્રધાનને સબ સલામત હોવાનું બતાવવા સત્તાધીશો ઊંધા માથે થયા

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જૂના તૂટેલા ગાદલા-ઓશીકા અપાતા હોવાની વાત જગજાહેર છે, ક્યારેય આ મુદ્દે દર્દી કે તેના સંબંધીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો હોસ્પિટલ સ્ટાફ તેનો ઊધડો લઇ લેતો હોય છે પરંતુ મોરબી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને અચાનક જ નવા ગાદલા અને ઓશીકા આપી દેવામાં આવ્યા હતા, વડાપ્રધાન મોદી પુલના ઇજાગ્રસ્તોની તબિયત પૃચ્છા કરવા આવવાના હોય હોસ્પિટલ તંત્ર ઊંધા માથે થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.