. પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ રૂા ૬,૭૨,૮૦૦ /ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી શિહોર પોલીસ ટીમ
→ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી
ડો.હર્ષદ પટેલ સાહેબ ભાવનગરનાઓએ પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિહિર
બારિયા સાહેબને સુચના આપેલ હોય જે સુચના અન્વયે શિહોર પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ. શ્રી
એચ.ડી.સોઢા, શિહોર પોસ્ટે વિસ્તાર માંથી આવી ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હતી.
- શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી એચ.ડી.સોઢા સાહેબ ની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફ તથા
પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં તથા વાહન ચેકીંગમા હતાં તે દરમ્યાન શિહોર ટાઉન
ટાવર ચોક ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક ફોર વ્હીલ ગાડીના ચાલક ના કબ્જા ની ગાડી માંથી અલગ
અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટ ની પર પ્રાન્તીય ઇગ્લીશ દારૂ ની મોટી બોટલ નંગ ૨૭૬ તથા નાની
બોટલ ૩૩૬ મળી કુલ રૂ। ૧૬૭૮૦૦/ તથા ગાડી તથા મોબાઇલ મળી કુલ રૂ। ૬૭૨૮૦૦/ ના મુદામાલ સાથે
એક ઇસમ ને પકડી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી સરાહનીય કામગીરી કરેલ છે.
આરોપી નુ નામ -
>
(૧) વિપુલભાઇ વાજસુરભાઇ ભોકળવા રહે ટીંમાણા તા તળાજા જી ભાવનગર
કબ્જે કરેલ મુદામાલ-
(૧) રોયલ સ્ટેગ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ ૨૪૦ કિરૂા. ૯૬૦૦૦/
(૨) બ્લેનડર પ્રાઇડ વ્હીસ્કી બોટલ નંગ- ૩૬ કિા ૨૧૬૦૦/
(૩) રોયલ સ્ટેગ વ્હીસ્કી ૧૮૦ M બોટલ નંગ-૩૩૬ કિરૂ ૫૦૪૦૦/
(3) સ્વીફટ ડીઝાઇર ગાડી કિરૂા. ૫૦૦૦૦૦/
(૪) એનડ્રોઇ મોબાઇલ -કિશ. ૫૦૦૦/
મળી કુલ રૂ૫ ૬૭૨૮૦૦/
> કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
> શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એચ.ડી.સોઢા સાહેબ, તથા સર્વેલન્સ પો.સ્ટાફના હેડ કોન્સ
એચ.વી.ગોસ્વામી, એ.એસ.આઇ એ.એમ.દસાડીયા તથા જે.વી.ઝાલા તથા પોહેડકોનસ સી.બી.પરમાર
તથા આર.જેમોરી તથા પો.કોન્સ.કિરિટભાઇ સોઠીયા તથા અજયસિંહ ગોહિલ તથા દામાભાઇ ગોયલ
તથા ગૌતમભાઇ દવે તથા ઘનશ્યામભાઇ હુંબલ તથા સિધ્ધરાજસિંહ સોલંકી તથા યોગરાજસિંહ તથા
દશરથસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.