કોડીનાર બાયપાસ ઉપર ટ્રાફિક માટે મહત્વનો શિંગોડા પુલ બિસ્માર - At This Time

કોડીનાર બાયપાસ ઉપર ટ્રાફિક માટે મહત્વનો શિંગોડા પુલ બિસ્માર


સોમનાથ વેરાવળ નેશનલ હાઇવે જોડતા કોડીનાર બાયપાસ ઉપર દુદાણા પાસે આવેલા શિંગોડા પુલ ઘણા સમયથી ખખડધત બન્યો હોય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પુલની મરામત માટે કોઈપણ કામગીરી કરવામાં ન આવતા અને તાજેતરના પડેલા ભારે વરસાદના શિંગોડા પુલની હાલત વધુ દહીંની બની પામી છે

સોમનાથ થી ભાવનગર જતા નેશનલ હાઇવે ઉપર આવેલા અને સાસણ અને દિવ જેવા પર્યટન સ્થળો સાથે કનેક્ટ થયેલ કોડીનાર બાયપાસ ઉપર આવેલ શિંગોડા નદી નો ટ્રાફિક માટે નું મહત્વનું એકમાત્ર પુલ છે ઘણા સમયથી બીસ્મર બન્યો છે પુલની વસો વસ પુલ ધોવાઈ જતા હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકને અડસણ રૂપ થાય છે થાય તેમ પુલ ઉપર ડુંગર જેવો ઓટલો બનાવી દેતા એક સાઈડ વાહન વ્યવહાર બંધ થઈ શકતો હોય ભારે ટ્રાફિક સમયસર સર્જાઈ રહી હતી છતાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતો પુલ અતિબીસ માર બનતા હાઇવે ઓથોરિટી દ્વારા પુલ નબળો હોય ભારે વરસાદ મોટા વાહનો પસાર કરવાની મને કરાઈ છે પુલની બંને સાઈડ બોર્ડ મરાય પુલના છેડે મૂક્યા હોવા છતાં ભારે વાહનો સતત પસાર થાય છે શિંગોડા પુલ ગમે ત્યારે થરાસાઈ થવાની શક્યતાઓ પ્રવૃત્તિ રહી રહી છે ના કરે નારાયણને જો શિંગોડા પુલ જરા સહી થાય તો સમગ્ર ટ્રાફિક કોડીનાર શહેરમાંથી ડ્રાઇવરજન કરવાની નોબત આવે તો શહેરમાં આર્થિક વિસ્ફોટ થવાની સાથે શહેરના મુખ્ય રોડ ઉપર નાના-મોટા અકસ્મતો સર્જાવાની શક્યતાઓ રહેશે નેશનલ હાઇવે થી ઓથોરિટી દ્વારા ચાલતા ફોરટેકમાં જુના શિંગોડા પુલની બાજુમાં થયો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી પરંતુ ભારે વરસાદના કારણે શિંગોડા નદીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં હાલ નવા પુલની કામગીરી રહેશે જ્યારે જુના હયાત ફૂલને જરૂરી મરામત કરી પુનઃ ધબકતું કરવા લોકોમાં ઉગ્ર માગણી ઉઠામાં પામી છે

રિપોર્ટર ભરતસિંહ દાહીમાં
7777963158
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon