બોટાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી તંત્રનાં ત્રીજા નેત્ર સમાન સતત કાર્યરત વેબકાસ્ટીંગ કંટ્રોલરૂમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e72yyksfqztef9fb/" left="-10"]

બોટાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી તંત્રનાં ત્રીજા નેત્ર સમાન સતત કાર્યરત વેબકાસ્ટીંગ કંટ્રોલરૂમ


કંટ્રોલરૂમની મુલાકાત લઇ મતદાન મથકોનાં લાઇવ વિડીયોનું નિરીક્ષણ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહ

બોટાદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે બોટાદ કલેક્ટર કચેરીના પ્રથમ માળે વેબકાસ્ટીંગ કંટ્રોલરૂમમાં ૩૨૦ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા અને અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે કંટ્રોલરૂમની મુલાકાત લઈ આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]