બોટાદ જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ની રસીની કામગીરી પૂરજોશમાં..

બોટાદ જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ની રસીની કામગીરી પૂરજોશમાં..


રસીકરણની કામગીરી પુરજોશમાં.

બોટાદ જિલ્લામાં પશુઓમાં ફેલાયેલાં લમ્પી વાયરસને નાથવા તંત્ર સુસજ્જ; જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણની કામગીરી પુરજોશમાં.

બોટાદ જિલ્લાના ખમીદાણા અને પોલારપુર ગામમાં પશુઓનું રસીકરણ, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે પશુપાલન વિભાગની ૧૨ જેટલી ટીમો કાર્યરત.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »