ધોરણ 10 નું પરિણામ સમગ્ર રાજ્યમાં આજે મૂકી દેવામાં આવ્યું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓની સિદ્ધિઓ જોવા મળી રહી છે. - At This Time

ધોરણ 10 નું પરિણામ સમગ્ર રાજ્યમાં આજે મૂકી દેવામાં આવ્યું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓની સિદ્ધિઓ જોવા મળી રહી છે.


ભાવનગર જિલ્લાની મહુવાની ભવ્યતા ભાવેશભાઈ ચૌહાણ નામની વિદ્યાર્થીની એ ધોરણ 10 માં 99. 76% પર્સનલ ટાઇલ્સ સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે...

સેન્ટ થોમસ સ્કૂલમાં અભ્યાસ કરતી ભવ્યતા ચૌહાણ એ સમગ્ર તાલુકાનું તેમ જ પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે ભવ્યતા ના પિતા pgvcl ના કર્મચારી છે. ધોરણ 10 ની અંદર સારા માર્કસ મેળવીને પોતાનું પરિવાર પણ હર્ષથી લાગણી અનુભવી રહ્યું છે તેમજ સમગ્ર સમાજનું રોશન કર્યું.

રીપોર્ટ-રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.