આડેસર પી.એચ. સી ના સબ સેન્ટર પલાંસવા 1 2 3 મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી
રાપર તાલુકાના આડેસર પી.એચ.સી ના પલાંસવા સબસેન્ટર 1 2 3 ધ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે તેમજ આડેસર પી.એચ.સી ના મેડીકલ ઓફીસર ડો.વિવેક પિત્રોડા તેમજ ડૉ. અલ્પા પટેલ ના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી જેમાં આરોગ્ય કાઉન્સેલર - કિરણ કુમાર પાતર , C.H.O., F.H.W., M.P.H.W., દ્વારા કિશોર- કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો,15થી19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ, સરગવો,મીઠો લીમડો,સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી,આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ગોળી નું વિતરણ કરવામાં આવ્યું અને ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપી તેમજ આરોગ્યલક્ષી સેવા અંગે માહીતી આપી. તેમજ કિશોરીઓની ઊંચાઈ, વજન અને લોહી ની તપાસ કરવામા આવી. આ કાર્યક્રમમાં આશા બહેન હાજર રહ્યા હતા તેમજ કિશોર- કિશોરીઓને નાસ્તો પણ આપવામા આવ્યો હતો. રમતો રમાડવામાં આવી. અને CHO પલાસવા સુચીબેન પટેલ , કૃપાલી પારગી, અઝાઝ મન્સુરી
FHW- પલાસવા મનીષા રાઠોડ, જવીબેન ભરવાડ, હર્ષદભાઈ પરમાર તેમજ પલાંસવા 1 2 3 આશા ફેસિલિટેટર આશાબેન હાજર રહ્યા હતા
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.