ધોળકાના જલાલપુર વજીફા ગામમાએક વ્યક્તિને ધારદાર દોરી ગળે વાગતા ગંભીર ઇજાગ્રસ્ત - At This Time

ધોળકાના જલાલપુર વજીફા ગામમાએક વ્યક્તિને ધારદાર દોરી ગળે વાગતા ગંભીર ઇજાગ્રસ્ત


ધોળકા તાલુકાના અરવિંદભાઈ છોટુભાઈ ઠાકોર ઉમર વર્ષ 50 ધોળકા તરફથી જલાલપુર વજીફા ગામ તરફ આવી રહ્યા હતા અચાનક પતંગની ધારદાર દોરી ગળાના ભાગે વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા 108 કોંલ કરાતા ધોળકા 108 ઇએમટી રવિભાઈ લાલકીયા પાયલોટ અનિરુદ્ધ સિહ ચૌહાણ ઘટના સ્થળ પર સારવાર આપી વધુ સારવાર માટે કલિકુંડ પાશ્વનાથ હોસ્પિટલ ખસેડ્યા હતા

108નીઝડપથી સારવાર મળી રહી તે માટે પરીવારે
દર્દીના સગાએ ધોળકા 108નો આભાર માન્યો હતો

રીપોર્ટર. મુકેશ ઘાલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon