સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શનાર્થે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શનાર્થે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


(રીપોર્ટ ચિંતન વાગડીયા દ્વારા)
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બરવાળા ખાતે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શનાર્થે પધાર્યા હતા. આ તકે મંત્રીએ કષ્ટભંજન દેવને શીશ ઝુકાવી રાજ્યના મંગળની કામના કરી હતી આ વેળાએ અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.