*અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામમાં હિંગોરા સમાજ ની સમાજ વાડી ખાતે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન - At This Time

*અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામમાં હિંગોરા સમાજ ની સમાજ વાડી ખાતે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન


*અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામમાં હિંગોરા સમાજ ની સમાજ વાડી ખાતે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું*

*ક્લસ્ટર (બેન્ટોનાઈટ* *માઇનિંગ)સંદર્ભે અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ),નુંધાતંડ ખાતે*
*બેન્ટોનાઈટ કુલ ક્લસ્ટર ક્ષેત્ર ૧૩૭.૭૨.૪૩ હેકટર અંગે માર્ચ ૨૦૨૪ થી મે ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન અભ્યાસ હાથ ધર્યા બાદ સ્થાનિકો નો મત પૂછવામાં આવ્યો હતો.*
*આ તકે પર્યાવરણ વિભાગ અધિકારી,તેમજ સ્થનિકેં રહેતા લોકો વચ્ચે વિચારો નું આદં પ્રદાન કરવામાં આવ્યું હતું*

*ખાણ ખનીજ ના કારણે પર્યાવરણ ની દષ્ટિએ શું નુકસાન છે એ બાબતે ગામ લોકો નો મત પૂછવામાં આવ્યો હતો.*

રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ


9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.